ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયવિજ્ય'''</span> : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસ...") |
(No difference)
|
Revision as of 08:56, 16 September 2022
વિનયવિજ્ય : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. [ર.ર.દ.]