ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસુંદર'''</span> : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્ત...") |
(No difference)
|
Revision as of 08:59, 16 September 2022
વિનયસુંદર : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]