ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલરત્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલરત્ન'''</span> [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિ...") |
(No difference)
|
Revision as of 09:08, 16 September 2022
વિમલરત્ન [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિનરત્નસૂરિનિર્વાણ-ગીત’(મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંચય (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]