ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકચંદ્ર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકચંદ્ર-૧'''</span> [ઈ.૧૬૪૧માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રગણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, પ...") |
(No difference)
|
Revision as of 09:13, 16 September 2022
વિવેકચંદ્ર-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રગણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, પોષ સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]