ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશુદ્ધાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિશુદ્ધાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે. સંદર્ભ : ગુસાપઅ...") |
(No difference)
|
Revision as of 09:18, 16 September 2022
વિશુદ્ધાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [શ્ર.ત્રિ.]