ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીકો-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીકો-૧'''</span> [ ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-...")
(No difference)

Revision as of 09:25, 16 September 2022


વીકો-૧ [ ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-વીકાકૃત ‘અસૂત્ર નિરાકરણ-બત્રીસી.’ [શ્ર.ત્રિ.]