ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્યશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્યશિષ્ય'''</span>[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, મા...")
(No difference)

Revision as of 09:29, 16 September 2022


વીરવિજ્યશિષ્ય[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’, સં. વિજ્યપદ્મસૂરિજી.[કી.જો.]