ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલા મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેલા(મુનિ)'''</span> [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસ...")
(No difference)

Revision as of 16:26, 16 September 2022


વેલા(મુનિ) [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસૂરિ (અવ.ઈ.૧૫૬૬)ના ઉલ્લેખ અનુસાર કૃતિ ઈ.૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]