ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્યાઘ્રમલ્લ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વ્યાઘ્રમલ્લ'''</span> [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદ...") |
(No difference)
|
Revision as of 16:27, 16 September 2022
વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.]