ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલવિજય-૧'''</span> [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હો...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિમલરંગ_મુનિ_શિષ્ય
|next =  
|next = વિમલવિજય-૨
}}
}}

Latest revision as of 04:15, 17 September 2022


વિમલવિજય-૧ [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ.૧૬૯૩ પછી થયા હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય-૨ પણ કદાચ હોઈ શકે. ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કી.જો.]