ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધાત્માનંદસ્વામી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધાત્માનંદસ્વામી'''</span> [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. કૃતિ : સદવ...") |
(No difference)
|
Revision as of 05:05, 17 September 2022
વૃદ્ધાત્માનંદસ્વામી [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.]