ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિહંસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિહંસ'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વૃદ્ધિવિમલ- | ||
|next = | |next = વૃંદાવન | ||
}} | }} |
Latest revision as of 05:13, 17 September 2022
વૃદ્ધિહંસ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યસિંહસૂરિ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કર્તાનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો મધ્યભાગ ગણાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજ્યસિંહસૂરિ-સઝાય’, સં. શ્રી વિજ્યયતીન્દ્રસૂરિજી. [ર.ર.દ.]