ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંભુનાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શંભુનાથ'''</span> [ ] : બહુચરાજીની સ્તુતિ કરતા ‘બહુચરાષ્ટક’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨. કા...") |
(No difference)
|
Revision as of 06:04, 17 September 2022
શંભુનાથ [ ] : બહુચરાજીની સ્તુતિ કરતા ‘બહુચરાષ્ટક’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧; ૩. શ્રીમદ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[શ્ર.ત્રિ.]