ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંભુરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શંભુરામ'''</span> [ ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે....")
(No difference)

Revision as of 06:05, 17 September 2022


શંભુરામ [ ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]