ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતસૌભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતસૌભાગ્ય'''</span> [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇ...") |
(No difference)
|
Revision as of 06:07, 17 September 2022
શાંતસૌભાગ્ય [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [શ્ર.ત્રિ.]