ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિ(સૂરિ)-૩'''</span> [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબ...") |
(No difference)
|
Revision as of 06:08, 17 September 2022
શાંતિ(સૂરિ)-૩ [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]