ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિદાસ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિદાસ-૩ [ ]'''</span> : ચારથી ૬ કડીનાં કૃષ્ણની બાળલીલાનાં પદો (૧૩મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી લીલાનાં પદો (૧૦મુ.)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છ...")
(No difference)

Revision as of 06:10, 17 September 2022


શાંતિદાસ-૩ [ ] : ચારથી ૬ કડીનાં કૃષ્ણની બાળલીલાનાં પદો (૧૩મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી લીલાનાં પદો (૧૦મુ.)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૫; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]