ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-ગણિ--૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિવિજય(ગણિ)-૧'''</span> [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’...") |
(No difference)
|
Revision as of 06:20, 17 September 2022
શાંતિવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]