ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-વાચક--૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવદાસ(વાચક)-૫'''</span> [ ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મ...") |
(No difference)
|
Revision as of 06:27, 17 September 2022
શિવદાસ(વાચક)-૫ [ ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી શકાય. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]