ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવરત્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવરત્ન'''</span> [ ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નના શિષ્ય. ૯૮ કડીના ‘ચતુર્દશગુણસ્થાનકગર્ભિતશાંતિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિ...") |
(No difference)
|
Revision as of 06:29, 17 September 2022
શિવરત્ન [ ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નના શિષ્ય. ૯૮ કડીના ‘ચતુર્દશગુણસ્થાનકગર્ભિતશાંતિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. [શ્ર.ત્રિ.] શિવરાજ [ ] : જૈન. ૪ કડીની ‘નેમિનાથની હોરી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]