ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવલાલ-ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવલાલ(ઋષિ)'''</span> [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને...")
(No difference)

Revision as of 06:31, 17 September 2022


શિવલાલ(ઋષિ) [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને ‘મહાશતક-શ્રાવક-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]