ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીતળદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શીતળદાસ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં,...")
(No difference)

Revision as of 16:47, 17 September 2022


શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]