ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભચંદ્રાચાર્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભચંદ્રાચાર્ય'''</span> [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર...") |
(No difference)
|
Revision as of 16:50, 17 September 2022
શુભચંદ્રાચાર્ય [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]