ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીદેવ-૨'''</span> [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવ...") |
(No difference)
|
Revision as of 17:03, 17 September 2022
શ્રીદેવ-૨ [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવાદ પણ કર્યાં છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ; ૫. ડિકૅટલૉગબીજે. [કી.જો.]