ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવિજ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીવંત-૧ | ||
|next = | |next = શ્રીસાગર-બ્રહ્મ | ||
}} | }} |
Latest revision as of 05:30, 18 September 2022
શ્રીવિજ્ય [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫૩૭માં રઘુવંશ પર ટીકા લખી એ જ કવિ આ હોય તો તેમનો સમય ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ થાય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]