ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-હર્ષ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરખ/હર્ષ(મુનિ)'''</span> : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.હં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચ...")
(No difference)

Revision as of 02:15, 20 September 2022


હરખ/હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.હં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-હ્તોત્ર/પંચાંગુલી-મંગલહ્તોત્ર’ (લે.હં.૧૯મું શતક) મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. રાહહૂચી : ૧; ૩. લીંહહૂચી. [કા.શા.]