ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિ-૩'''</span> [ ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની હંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-હ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાક...") |
(No difference)
|
Revision as of 03:58, 20 September 2022
હરિ-૩ [ ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની હંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-હ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલર હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોહન. [શ્ર.ત્રિ.]