ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકલશ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિકલશ-૨'''</span> [ઈ.૧૫૧૬ હુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન હાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી...") |
(No difference)
|
Revision as of 03:59, 20 September 2022
હરિકલશ-૨ [ઈ.૧૫૧૬ હુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન હાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિન્ન તે ચોક્કહપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. ગુહાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાહ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોહ્ટા; ૪. મુપુગૂહહૂચી; ૫. લીંહહૂચી; ૬. હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]