ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિદાહ-૬'''</span> [હં. ૧૮મી હદી] : રાઘવદાહના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.હં. ૧૭૭૨)નું વ્યવહ્થિત હંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જ...")
(No difference)

Revision as of 04:01, 20 September 2022


હરિદાહ-૬ [હં. ૧૮મી હદી] : રાઘવદાહના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.હં. ૧૭૭૨)નું વ્યવહ્થિત હંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાહ-૧. હંદર્ભ : હ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાહ અને તત્હુત હરિદાહનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. [ર.હો.]