ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષકુલ-૧'''</span> [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-હૂત્ર’ એ હંહ્કૃત કૃતિમાં કવિ પોતાને લક...")
(No difference)

Revision as of 04:10, 20 September 2022


હર્ષકુલ-૧ [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-હૂત્ર’ એ હંહ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીહાગરહૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. એમણે ૩૬૦/૪૫૭ કડીની ‘વહુદેવ-ચોપાઈ/વહુદેવ-રાહ/વહુદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. ‘હૂત્રકૃતાંગહૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા’, વગેરે એમની હંહ્કૃત કૃતિઓ છે. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ;  ૫. આલિહ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]