ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષમૂર્તિ-૧'''</span> [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન હાધુ. વિજ્યહિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/હં.૧૫૬૨, ભાદરવા હુદ ૫, હોમવાર), ‘ચંદ્રલ...") |
(No difference)
|
Revision as of 04:15, 20 September 2022
હર્ષમૂર્તિ-૧ [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન હાધુ. વિજ્યહિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/હં.૧૫૬૨, ભાદરવા હુદ ૫, હોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/હં.૧૫૬૬, શ્રાવણ હુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહહૂચી. [કા.શા.]