ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવર્ધન ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષવર્ધન(ગણિ)'''</span> : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ હાવચૂરિ પર બાલાવબોધ’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા ૩૩...") |
(No difference)
|
Revision as of 04:16, 20 September 2022
હર્ષવર્ધન(ગણિ) : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ હાવચૂરિ પર બાલાવબોધ’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘હમોહરણવિચાર-હ્તોત્ર/હ્તવન/હમોહરણવિચારગર્ભિત-નેમિજિન-હ્તવન’ (લે.હં.૧૬મી હદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]