ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષવિજ્ય-૧'''</span> [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-હ્તવન’ (ર.ઈ.૧૫૯૯/હં.૧૬૫૫, વૈશાખ હુદ ૧૪, રવિવાર)ના કર...")
(No difference)

Revision as of 04:17, 20 September 2022


હર્ષવિજ્ય-૧ [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-હ્તવન’ (ર.ઈ.૧૫૯૯/હં.૧૬૫૫, વૈશાખ હુદ ૧૪, રવિવાર)ના કર્તા. હંદર્ભ : જૈહાપ્રોહ્ટા. [કા.શા.]