ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષવિમલ'''</span> [ઈ.૧૫૫૪ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-હઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧...") |
(No difference)
|
Revision as of 04:18, 20 September 2022
હર્ષવિમલ [ઈ.૧૫૫૪ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-હઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કા.શા.]