ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલૂ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હલૂ'''</span> [ ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : હંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ ર...") |
(No difference)
|
Revision as of 04:20, 20 September 2022
હલૂ [ ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : હંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા.[શ્ર.ત્રિ.]