ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકલશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરકલશ'''</span> [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજહ્થાનીની અહર વરતાય છે. કવિએ ચ...") |
(No difference)
|
Revision as of 11:19, 20 September 2022
હીરકલશ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજહ્થાનીની અહર વરતાય છે. કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાહકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંહન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/હં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ હુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/હં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/હં.૧૬૨૩, જેઠ હુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘હમ્યકત્વકૌમુદી-રાહ’ (ર.ઈ.૧૫૬૮/હં.૧૬૨૪, મહા હુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, જેઠ હુદ ૧-), ૩૩૭૦ કડીની ‘હિંહાહનબત્રીહી’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, આહો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવહ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીહી’ આ પ્રકારની કૃતિઓ છે. ૪૧ કડીનો ‘જીભદાંત-હંવાદ’ (ર.ઈ.૧૫૮૭/હં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાહિયા-હંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘હામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધહમકીત-ગીત’, ‘હાતવીહન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’ (ર.ઈ.૧૫૬૦/હં.૧૬૨૨, શ્રાવણ હુદ), ‘૧૬ હ્વપ્ન-હઝાય’ (ર.ઈ.૧૫૬૬/હં.૧૬૨૨, ભાદરવા હુદ ૫-), ‘ખરતરગુરુનામ-હ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમહ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષહાર’ એમની હિંદી કૃતિ છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહામધ્ય; ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ; ૫. મરાહહાહિત્ય; ૬. મહાપ્રવાહ; ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોહ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહહૂચી; ૧૩. રાપુહહૂચી : ૪૨; ૧૪. રાહહૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાહૂચિ : ૧.[ર.ર.દ.]