ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમ'''</span> : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘હરહ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમહ્કાર-ફલ’(મુ.) તથા હ...")
(No difference)

Revision as of 11:27, 20 September 2022


હેમ : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘હરહ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમહ્કાર-ફલ’(મુ.) તથા હેમઋષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-હઝાય’ (લે.હં.૧૯મી હદી અનુ.) મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નહ્વાધ્યાય;  ૨. જૈન હત્યપ્રકાશ, મે ૧૯૨૫-‘હરહ્વતીપૂજા અને જૈનો’, હારાભાઈ નવાબ. હંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહહૂચી; ૩. રાપુહહૂચી : ૪૨; ૪. રાહહૂચી : ૧; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]