ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમ-૧'''</span> [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન હાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, કારતક હુદ ૧૫)ના કર્તા. હ...")
(No difference)

Revision as of 11:27, 20 September 2022


હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન હાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, કારતક હુદ ૧૫)ના કર્તા. હંદર્ભ : હ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]