ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યરત્ન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સત્યરત્ન-૧'''</span> [ઈ.૧૮૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમેતશિખર-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવ...")
(No difference)

Revision as of 13:19, 20 September 2022


સત્યરત્ન-૧ [ઈ.૧૮૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમેતશિખર-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [પા.માં.]