ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયપ્રભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમયપ્રભ'''</span> [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જ...")
(No difference)

Revision as of 09:12, 21 September 2022


સમયપ્રભ [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૩૮-‘શ્રીજિનભદ્રસૂરિરાસ-સાર’, અગરચંદ ભં. નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]