ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંયમમૂર્તિ-૨ સંજમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંયમમૂર્તિ-૨/સંજમ'''</span> [ઈ.૧૬૦૬ સુધીમાં] : વિધિપક્ષના જૈન સાધુ. વિનયમૂર્તિના શિષ્ય. ‘ઉદયીરાજર્ષિ-સંધિ’ (લે.ઈ.૧૬૦૬) અને ‘ચોવીસજિનબૃહત્-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧....")
(No difference)

Revision as of 10:18, 21 September 2022


સંયમમૂર્તિ-૨/સંજમ [ઈ.૧૬૦૬ સુધીમાં] : વિધિપક્ષના જૈન સાધુ. વિનયમૂર્તિના શિષ્ય. ‘ઉદયીરાજર્ષિ-સંધિ’ (લે.ઈ.૧૬૦૬) અને ‘ચોવીસજિનબૃહત્-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી.[કી.જો.]