ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાલિગ-શાલિગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાલિગ/શાલિગ'''</span> [ઈ.૧૫૨૭ સુધીમાં] : જૈન. ૨૫/૨૮ કડીની ‘દ્વારિકા-સઝાય/શાલિભદ્ર-વેલિ’ (લે.ઈ.૧૫૨૭), તથા ૨૪ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચના...")
(No difference)

Revision as of 11:40, 21 September 2022


સાલિગ/શાલિગ [ઈ.૧૫૨૭ સુધીમાં] : જૈન. ૨૫/૨૮ કડીની ‘દ્વારિકા-સઝાય/શાલિભદ્ર-વેલિ’ (લે.ઈ.૧૫૨૭), તથા ૨૪ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]