ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહસૌભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિંહસૌભાગ્ય'''</span> [ ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપ...") |
(No difference)
|
Revision as of 05:10, 22 September 2022
સિંહસૌભાગ્ય [ ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]