ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિપ્રભ સૂરિ સુંદર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિપ્રભ(સૂરિ)/સુંદર-૧'''</span> [ઈ.૧૭૬૫માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. સુખપ્રભસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, કારતક સુદ ૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્ન...") |
(No difference)
|
Revision as of 05:39, 22 September 2022
સુમતિપ્રભ(સૂરિ)/સુંદર-૧ [ઈ.૧૭૬૫માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. સુખપ્રભસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, કારતક સુદ ૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૨. સંદર્ભ : ૧. જૈગૂસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]