ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવર્ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિવર્ધન'''</span> [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. વિનીતસુંદરના શિષ્ય. ‘સપ્તતિકા ષષ્ઠકર્મ ગ્રંથયંત્ર’ (ર.ઈ.૧૮૨૩) તથા ‘પ્રથમ-કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર’ તેમ જ ‘ન...") |
(No difference)
|
Revision as of 05:42, 22 September 2022
સુમતિવર્ધન [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. વિનીતસુંદરના શિષ્ય. ‘સપ્તતિકા ષષ્ઠકર્મ ગ્રંથયંત્ર’ (ર.ઈ.૧૮૨૩) તથા ‘પ્રથમ-કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર’ તેમ જ ‘નવતત્ત્વયંત્ર’ના કર્તા. આ કૃતિઓમાં કોઈક નામભેદે એક જ હોવાની સંભાવના છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]