ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિજ્ય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિવિજ્ય-૩'''</span>[ ] : તપગચ્છના જૈન સાધુ. યશોવિજ્યશિષ્ય-ગુણવિજ્યના શિષ્ય. ૫ ઢાળના ‘દીક્ષાકલ્યાણકવર્ણનાત્મક શ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ ‘અધ્યા...") |
(No difference)
|
Revision as of 05:43, 22 September 2022
સુમતિવિજ્ય-૩[ ] : તપગચ્છના જૈન સાધુ. યશોવિજ્યશિષ્ય-ગુણવિજ્યના શિષ્ય. ૫ ઢાળના ‘દીક્ષાકલ્યાણકવર્ણનાત્મક શ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ ‘અધ્યાત્મવલોણું’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨ (+સં.). [ર.ર.દ.]