ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિહંસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિહંસ-૧'''</span> [ઈ.૧૬૩૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્...") |
(No difference)
|
Revision as of 05:45, 22 September 2022
સુમતિહંસ-૧ [ઈ.૧૬૩૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]