ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર સેવક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદર(સેવક)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાનજિનચંદ્રસૂરિશિષ્ય તિલકકમલજી (ઈ.૧૬૦૫)ના શિષ્ય. પદ્મહેમના જીવનચરિત્રને વિષય કરીને રચેલ...") |
(No difference)
|
Revision as of 07:06, 22 September 2022
સુંદર(સેવક)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાનજિનચંદ્રસૂરિશિષ્ય તિલકકમલજી (ઈ.૧૬૦૫)ના શિષ્ય. પદ્મહેમના જીવનચરિત્રને વિષય કરીને રચેલા ૧૩ કડીના ‘વા. પદ્મહેમ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિમાં કર્તાનામછાપ ‘સેવકસુંદર’ મળે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કી.જો.]