ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરવિજ્ય'''</span> : આ નામે ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૨૩ કડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં.૧૮મી સદી) મળે છે તે સુંદરવિજ્ય-૧ છે કે અન્ય તે નિ...")
(No difference)

Revision as of 07:30, 22 September 2022


સુંદરવિજ્ય : આ નામે ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૨૩ કડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં.૧૮મી સદી) મળે છે તે સુંદરવિજ્ય-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]