ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરવિજ્ય-૧'''</span> [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. અમરવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૨; મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી (+સં.). {{Right|[કી.જો.]}} {{Poem2Close...")
(No difference)

Revision as of 07:30, 22 September 2022


સુંદરવિજ્ય-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. અમરવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૨; મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી (+સં.). [કી.જો.]